વિડીયો માર્ગદર્શિકા – ગુજરાતી

મૃત માટી પર શિવાંશ ખાતરના પહેલા ઉપયોગથી જ માટી જીવંત બની જાય છે, જેથી ખેડૂતનો ખર્ચ ઘટે છે.

વિડીયો માર્ગદર્શિકા – ગુજરાતી

મૃત માટી પર શિવાંશ ખાતરના પહેલા ઉપયોગથી જ માટી જીવંત બની જાય છે, જેથી ખેડૂતનો ખર્ચ ઘટે છે.

ચરણ – ૧

દિવસ 0: બધી સામગ્રીને કાપો

 • સૂકી સામગ્રી: સૂકાં પાંદડા, ઘઉં/ડાંગરનાં ડાળખાં, સૂકું ઘાસ
 • લીલી સામગ્રી:લીલા પાંદડા, જલવનસ્પતિ, નીંદણ, ઘાસ
 • પશુનું તાજું છાણ: <૨ અઠવાડિયાથી વધુ જૂનું નહી

ચરણ – ૧

દિવસ 0: બધી સામગ્રીને કાપો

 • સૂકી સામગ્રી: સૂકાં પાંદડા, ઘઉં/ડાંગરનાં ડાળખાં, સૂકું ઘાસ
 • લીલી સામગ્રી:લીલા પાંદડા, જલવનસ્પતિ, નીંદણ, ઘાસ
 • પશુનું તાજું છાણ: <૨ અઠવાડિયાથી વધુ જૂનું નહી

ચરણ – ૨

દિવસ 0: પ્રથમ ત્રણ થર

ઢગલાંનો વ્યાસ: ૪ ફૂટ અથવા ૧.૨ મીટર

 • ૯ તગારાં સૂકી સામગ્રી ; ૧.૫ તગારાં પાણી
 • ૬ તગારાં લીલી સામગ્રી ; ૧ તગારું પાણી
 • ૩ તગારાં છાણ ; 0.૫ તગારું પાણી

ચરણ – ૨

દિવસ 0: પ્રથમ ત્રણ થર

ઢગલાંનો વ્યાસ: ૪ ફૂટ અથવા ૧.૨ મીટર

 • ૯ તગારાં સૂકી સામગ્રી ; ૧.૫ તગારાં પાણી
 • ૬ તગારાં લીલી સામગ્રી ; ૧ તગારું પાણી
 • ૩ તગારાં છાણ ; 0.૫ તગારું પાણી

ચરણ – ૩

દિવસ 0: થરનું પુનરાવર્તન

 • જ્યાં સુધી ઢગલો ખભા સુધી ન પહોંચે ત્યાં સુધી તેનું પુનરાવર્તન કરો
 • ઢગલાંમાં સૌથી ઉપર છેલ્લે ૯ તગારાં સૂકી સામગ્રી અને ૧.૫ તગારાં પાણી નાખો.
 • પ્લાસ્ટિકની શીટથી ઢાંકી દો.

ચરણ – ૪

દિવસ ૪ (૪ રાતો પછી): તાપમાન પરીક્ષણ

 • જો ઢગલો ગરમ હોય, તો તે બરાબર છે
 • જો ઢગલો હુંફાળો અથવા ઠંડો હોય તો છાણ ઉમેરો જેથી ગરમી ઉત્પન્ન થાય

ચરણ – ૪

દિવસ ૪ (૪ રાતો પછી): તાપમાન પરીક્ષણ

 • જો ઢગલો ગરમ હોય, તો તે બરાબર છે
 • જો ઢગલો હુંફાળો અથવા ઠંડો હોય તો છાણ ઉમેરો જેથી ગરમી ઉત્પન્ન થાય

ચરણ – ૫

દિવસ ૪ (૪ રાતો પછી): ભેજ પરીક્ષણ

ઢગલાંમાંથી મુઠ્ઠી ભરી હાથથી દબાવો:

 • જો ૧૦ – ૧૫ ટીંપા પાણી નીકળે, તો તે બરાબર છે
 • જો બહુ ભીનું હોય તો: તડકો નીકળે એટલે તેમાં સૂકી સામગ્રી ઉમેરો
 • જો કોરું લાગે તો: ઢગલાંને હલાવતાં હલાવતાં ૧ તગારું પાણી છાંટો

ચરણ – ૬

દિવસ ૪ (૪ રાતો પછી): ઢગલાંને ઉલટાવો

 • ઉપરનાં આવરણને કાઢી નાખો
 • હવે ધીરે ધીરે તે ઢગલાંમાંથી સામગ્રી લઈ બાજુમાં બીજો ઢગલો બનાવો
 • આમ કરતાં આખો જૂનો ઢગલો ખાલી કરી નવો ઢગલો તૈયાર કરો

ચરણ – ૬

દિવસ ૪ (૪ રાતો પછી): ઢગલાંને ઉલટાવો

 • ઉપરનાં આવરણને કાઢી નાખો
 • હવે ધીરે ધીરે તે ઢગલાંમાંથી સામગ્રી લઈ બાજુમાં બીજો ઢગલો બનાવો
 • આમ કરતાં આખો જૂનો ઢગલો ખાલી કરી નવો ઢગલો તૈયાર કરો

ચરણ – ૭

પુનરાવર્તન “દિવસ ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬:
તાપમાન અને પરીક્ષણ તથા ઢગલો ઉલટાવો”

 • તાપમાન અને ભેજ ચકાસો
 • ઢગલાંને પલટાવો
 • પ્લાસ્ટિકની શીટથી ઢાંકો

ઢગલો કુલ ૭ વાર ઊંચો-નીચો થયો

ચરણ – ૭

પુનરાવર્તન “દિવસ ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬:
તાપમાન અને પરીક્ષણ તથા ઢગલો ઉલટાવો”

 • તાપમાન અને ભેજ ચકાસો
 • ઢગલાંને પલટાવો
 • પ્લાસ્ટિકની શીટથી ઢાંકો

ઢગલો કુલ ૭ વાર ઊંચો-નીચો થયો

ચરણ – ૮

દિવસ ૧૮: વપરાશ માટે તૈયાર

 • ઢગલો ઠંડો પડી જવો જોઈએ
 • જો ઢગલો ઠંડો નથી પડ્યો, મતલબ હજી પ્રક્રિયા ચાલુ છે. ઢગલાંને પલટાવતાં રહો.
 • સંગ્રહ:
  • પ્લાસ્ટિકની શીટ અથવા સૂકા તણખલાંથી ઢાંકીને રાખો
  • ૬ મહિનાની અંદર વાપરી નાખો

ચરણ – ૯

પાક ઉગાડવા માટે ખાતરનો ઉપયોગ કરો

શિવાંશ ખાતરનો ૩ રીતે ઉપયોગ થઈ શકે છે:

 • બીજ વાવતી વખતે
 • ઉગેલા છોડ પર ઉપરથી
 • મોટા ખેતરમાં ભભરાવીને

ચરણ – ૯

પાક ઉગાડવા માટે ખાતરનો ઉપયોગ કરો

શિવાંશ ખાતરનો ૩ રીતે ઉપયોગ થઈ શકે છે:

 • બીજ વાવતી વખતે
 • ઉગેલા છોડ પર ઉપરથી
 • મોટા ખેતરમાં ભભરાવીને

પરિણામ

 • તંદુરસ્ત માટી
 • રોગ સામે સ્થિતિસ્થાપક પાક
 • પોષકતત્વોથી ભરપૂર અનાજ

પરિણામ

 • તંદુરસ્ત માટી
 • રોગ સામે સ્થિતિસ્થાપક પાક
 • પોષકતત્વોથી ભરપૂર અનાજ

વધારાનાં વિડીયો

મનોજ ભાર્ગવ – શિવાંશ ખેતીનો પરિચય
૬ મિનીટ ૩૦ સેકંડ સમયગાળો: વિડીયો લિંક

પૂર્ણ સૂચનોવાળો વિડીયો – શિવાંશ ખાતર કેવી રીતે બનાવવું
૧ કલાક: વિડીયો લિંક

પરિણામ/ડેમો વિડીયો
૧ મિનીટ: વિડીયો લિંક

જાળી વગર
વિડીયો માર્ગદર્શિકા

તંદુરસ્ત, ફળદ્રુપ માટી. સિંચાઈની ઓછી જરૂરિયાત. ઓછો ખર્ચ. કોઈ કૃત્રિમ ખાતર નહી. કોઈ ઝેરી પદાર્થોનો છંટકાવ નહી. રોગ સામે સ્થિતિસ્થાપક પાક. પૌષ્ટિક અનાજ અને પાક. શુદ્ધ. દરેક રીતે સુરક્ષિત અને પ્રાકૃતિક.

© Copyright 2021 | SHIVANSH FARMING